સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે Maths Short Tricks ભાગ-5 ગુજરાતી વિડીયો

નમસ્કાર...
હાલમાં ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી જ હોય છે. તો આવી પરીક્ષાઓમાં ગણિતને લગતા પ્રશ્નો વધુ પૂછવામાં આવે છે. પરીક્ષા વખતે ગણતરી માટે પુરતો સમય હોતો નથી. તો ટૂંકી રીતથી કેમ ગણતરી કરવી તેના માટે ગુજરાતી ભાષામાં જ વિડીયો બનાવેલ છે.

અહી તેની વિડીયો સિરીઝ શરૂ કરેલ છે. તેનો પાંચમો વિડીયો મુકેલો છે. આ વિડીયોમાં ખૂણાઓના સરવાળા વિશેની વાત છે. તો આવો જોઈએ વિડીયો નીચેથી...

https://youtu.be/Nj08a765iLc
આવા તમામ વિડીયો માટે નીચે ક્લિક કરી ચેનલ Subscribe કરો
CLICK HERE FOR SUBSCRIBE

વિજ્ઞાનના કુલ 35 પ્રયોગોની ઈ-બુક કરો ડાઉનલોડ PDF ફાઈલમાં

નમસ્કાર...
અહીં હુ વિજ્ઞાનના સામાન્ય પ્રયોગોની મારી બનાવેલ ફાઈલ રજૂ કરું છું.

વિજ્ઞાનમાં ઘણા બધા પ્રયોગો આવેલા છે, પણ અહીં વિજ્ઞાન મંડળ અને વિજ્ઞાન મેળામાં ઉપયોગી થાય તેવા 35 સામાન્ય પ્રયોગોની મે એક પીડીએફ ફાઈલ બનાવી છે.

અહીં પ્રયોગોની સચિત્ર અને વિગતવાર માહિતી રજૂ થયેલ છે તથા પીડીએફ હોવાથી સહેલાઈથી ડાઉનલોડ કરી શકો.

પ્રયોગની ફાઈલ ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો
ફાઈલની સાઈઝ માત્ર 5.2 MB છે.

આ ફાઈલને બધા સુધી શેર કરો. તમારા બ્લોગ પર પણ મુકી શકો છો.

ગણિત ગમ્મતની ઈ-બુક કરો ડાઉનલોડ - PDF ફાઈલ

હેલ્લો....
ગણિતની બે ક્વિઝ બાદ ગણિત સપ્તાહની ઉજવણી માટે ખાસ આ ઈ-બુક બનાવીને મુકેલ છે.

અહી વિવિધ ગણિતની પ્રવૃતિઓ આપેલી છે. તેના માટે મે એક બીજી પીડીએફ ફાઈલમાં ઈ-બુક બનાવી છે. આ ફાઈલ બાળકો, શિક્ષકો બંન્ને માટે ઉપયોગી રહેશે. ગણિત મંડળની પ્રવૃતિઓમાં પણ ઉપયોગી નીવડશે.

ઈ-બુક ડાઉનલોડ કરતા :- CLICK HERE & DOWNLOAD
ફાઈલની સાઈઝ માત્ર 1.19 MB.

આ ફાઈલની સૌથી વધુ શેર કરો. તમારી વેબસાઈટ અને બ્લોગ પર પણ મુકો અને શેર કરો.

જોતા રહો www.vishalvigyan.blogspot.in

ગણિત ઓફલાઈન ક્વિઝ આયોજન PDF ફાઈલ

નમસ્કાર...
આગળની પોસ્ટમાં ગણિત સપ્તાહ માટે કમ્પ્યુટર ક્વિઝ મુકેલ હતી. પણ ઘણા મિત્રોને કમ્પ્યુટર ચાલુ નથી. તો આવા મિત્રો માટે ઓફલાઈન ક્વિઝ બાળકોને રમાડી શકો છો.

તો ગણિત ક્વિઝ માટેની આયોજન ફાઈલ PDF માં મુકેલ છે. તેમાં ક્વિઝની તમામ માહિતી આપેલ છે. આ ફાઈલ દેવપુરા પ્રાથમિક શાળા એ તૈયાર કરેલ છે. તો ડાઉનલોડ કરો.

ગણિત ઓફલાઈન ક્વિઝ આયોજન ફાઈલ PDF ફાઈલ :- CLICK & DOWNLOAD
- ફાઈલ સાઈઝ 567 KB.

નોંધ :- આગળ ફાઈલ ડાઉનલોડ થતી ન હતી તે હવે થશે. તો જોતા રહો આ બ્લોગ.

ગણિત કમ્પ્યુટર ક્વિઝ ગેમ - બાળકોને રમાડી શકાશે

સામાન્ય ગણિત કમ્પ્યુટર ક્વિઝ ગેમ અહી મુકેલ છે. આ ખાસ ગણિત સપ્તાહ માટેની ગેમ છે. જેમા બાળકોને તમે આ ક્વિઝ રમાડી શકો છો.

શાળામાં ક્વિઝ કેમ રમાડવી તેની માહિતી અને નિયમો એક PDF ફાઈલમાં મુકેલ છે. ગેમ અને આ નિયમો બન્ને એક zip ફાઈલમાંં છે. જે નીચેથી Download કરી શકાશે.

ગણિત ક્વિઝ ગેમ અને નિયમો માટે zip ફાઈલ  :- CLICK HERE FOR DOWNLOAD
→ફાઈલ સાઈઝ 3 MB.
→ક્વિઝ નિર્માણ :- વિશાલપુરી ગૌસ્વામી

નોંધ :- અહી મુકેલ ગેમ ચલાવવા માટે તમારા કમ્પ્યુટરમાં Adobe Flash Player હોવું જોઈએ અને zip ફાઈલને ખોલવા માટે Winzip સોફ્ટવેર જરૂરી છે. ન હોય તો અહી તેમના નામ પર ક્લિક કરી ઈનસ્ટોલ કરો.

બીજી મુકેલ ગેમો ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

જોતા રહો આ બ્લોગ.

ધો. 6-7-8 વિજ્ઞાન અને સામા. વિજ્ઞાન MCQ એન્ડ્રોઈડ ગેમ

નમસ્કાર...
ધોરણ 6-7-8 ના બાળકો માટે ઉપયોગી થાય તેવી એન્ડ્રોઈડ એપ્સ મુકુ છું. અહી ધોરણ 6-7-8 ની વિજ્ઞાન અને સામાજિક વિષયની MCQ એપ મુકેલ છે. આ એપ્સમાં બંને સત્રોના તમામ પાઠના MCQ પ્રશ્નો મુકેલ છે.

સાથે આ એપ્સ કોઈપણ પરીક્ષાની તૈયારી કરવામાં પણ ઉપયોગી થશે. તો જરૂર ડાઉનલોડ કરો આ એપ પ્લે સ્ટોર પરથી. બાળકોને ખૂબ જ ઉપયોગી થશે.

ડાઉનલોડ માટે નીચે ક્લિક કરો -
ધોરણ 6-7-8 વિજ્ઞાન અને સામાજિક એપ :- ડાઉનલોડ

આવી બીજી ઉપયોગી એપ્સ માટે આ બ્લોગ જોતા રહો.

કમ્પ્યુટર ક્વિઝ બનાવવા માટેનો સોફ્ટવેર કરો ડાઉનલોડ

નમસ્કાર મિત્રો...
તમે ઘણી વાર કમ્પ્યુટર પર ચાલતી KBC જેવી ક્વિઝ ગેમ જોઈ હશે. જેનું નામ ફ્લેશ ગેમ પણ છે. તો તમે પણ તમારા વિષય અને ધોરણની આવી ક્વિઝ બનાવો.

માત્ર એક સોફ્ટવેર ડાઉનલોડ કરો. તેને INSTALL કરો અને તેમાં પ્રશ્ન અને ઉત્તર નાખી ક્વિઝ બનાવો.

ક્વિઝ સોફ્ટવેર ડાઉનલોડ માટે :- CLICK HERE
(સાઈઝ માત્ર 11 MB)

ક્વિઝ સોફ્ટવેર શરૂ કરવાની Register Key :- CLICK HERE
(Notepad ની ફાઈલ છે)

ફાઈલ લીંક માટે વિવેક જોષીનો આભાર

વિજ્ઞાનના ઉપયોગી સાત સોફ્ટવેર કરો ડાઉનલોડ

નમસ્કાર મિત્રો...
અહી વિજ્ઞાનના સોફ્ટવેરની પોસ્ટ મુકેલ છે. અહી વિજ્ઞાનને લગતા કુલ સાત સોફ્ટવેર મુકેલા છે. નોંધ લેજો કે આ સોફ્ટવેર માત્ર કમ્પ્યુટરમાં જ ચાલશે અને Windows સિસ્ટમમાં જ સપોર્ટ કરશે. તો ડાઉનલોડ કરવા નીચે DOWNLOAD બટન હશે તેના પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકાશે.

1. Google Earth
- કમ્પ્યુટર દ્વારા આખી પૃથ્વીને જોવા માટેનો સોફ્ટવેર
- DOWNLOAD

2. Stellarium
- કમ્પ્યુટર પર રાત્રીના તારાઓ, ચંદ્ર, નક્ષત્રો જોવા માટેનો ઉત્તમ સોફ્ટવેર
- DOWNLOAD

3. Celestia
- આ સોફ્ટવેર પણ તારાઓ અને ગ્રહોની વિવિધ બાબતો 3ડી માં બતાવનાર સોફ્ટવેર છે.
- DOWNLOAD

4. Graphical Calculator
- આલેખ અને તેને લગતી ગણતરી માટેનું કેલ્ક્યુલેટર સોફ્ટવેર
- DOWNLOAD

5. Worldwide Telescope
- અવકાશને જુઓ ટેલિસ્કોપની નજરેથી. ઉપયોગી સોફ્ટવેર
- DOWNLOAD

6. Chemix
- રાસાયણિક સમીકરણ સંતુલન અને અન્ય રાસાયણિક પ્રક્રીયાઓ માટેનો સોફ્ટવેર
- DOWNLOAD

7. Periodic Table
- આવર્ત કોષ્ટકને લગતી તમામ માહિતી અને કોષ્ટક માટેનો સોફ્ટવેર
- DOWNLOAD

બીજા સોફ્ટવેર માટે જોતા રહો આ વેબસાઈટ.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે Maths Short Tricks ભાગ-4 ગુજરાતી વિડીયો

નમસ્કાર...
હાલમાં ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી જ હોય છે. તો આવી પરીક્ષાઓમાં ગણિતને લગતા પ્રશ્નો વધુ પૂછવામાં આવે છે. પરીક્ષા વખતે ગણતરી માટે પુરતો સમય હોતો નથી. તો ટૂંકી રીતથી કેમ ગણતરી કરવી તેના માટે ગુજરાતી ભાષામાં જ વિડીયો બનાવેલ છે.

અહી તેની વિડીયો સિરીઝ શરૂ કરેલ છે. તેનો ચોથો વિડીયો મુકેલો છે. આ વિડીયોમાં ખૂણાઓ વિશેની વાત છે. તો આવો જોઈએ વિડીયો નીચેથી... 
https://www.youtube.com/watch?v=fMgXq-b0oUA

 આવા તમામ વિડીયો માટે નીચે ક્લિક કરી ચેનલ Subscribe કરો
CLICK HERE FOR SUBSCRIBE

1 થી 20 તત્વોના નામ યાદ રાખો - ટૂંકી રીત

નમસ્કાર...
ધોરણ-8 વિજ્ઞાનના બીજા સત્રમાં પ્રકરણ-2 માં બાળકોને 1 થી 20 તત્વોના નામ યાદ રાખવાના હોય છે. તો તે તેમને થોડું અઘરૂ પડે છે. તો સહેલાઈથી યાદ રાખવાની રીત અહી મુકુ છું.

અહી એક કલરફુલ PDF ફાઈલ મેં બનાવીને મુકી છે. તેમાં 1 થી 20 તત્વોના નામ યાદ રાખવાની ટૂંકી રીત મુકેલ છે. તો ડાઉનલોડ કરો નીચેથી...

પ્રથમ 20 તત્વોના નામ ટૂંકી રીત PDF :- DOWNLOAD
માત્ર 180 kb જેટલી નાની સાઈઝ.

આ માહિતી આગળ ફોરવર્ડ કરો અને તમામ શિક્ષકો-બાળકો સુધી શેર પણ કરો.

ધોરણ-8 ગણિત યુનિટ-1 બેન્ક : ગુજરાતી PPT ફાઈલ

નમસ્કાર...
અહી ધોરણ 8 ગણિતના દ્વિતિય સત્ર માટે ઉપયોગી થાય એવી બેન્ક પ્રકરણની PPT ફાઈલ મુકેલ છે.

આ PPT ફાઈલને કમ્પ્યુટરમાં જ જોઈ શકાશે. મોબાઈલમાં જોવા WPS ઓફિસ એપ ડાઉનલોડ કરો. આ ફાઈલ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં છે. આ ફાઈલ વડોદરા-ડાયેટ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

બેન્ક PPT ફાઈલ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
( PPT સાઈઝ માત્ર 0.95 MB )

તમામ ઉપયોગી માહિતી માટે જોતા રહો આ વેબસાઈટ. રોજ નવી માહિતી મુકાતી રહેશે.

ઉચ્ચાલનના પ્રકારો ટૂંકી રીત એનિમેશન વિડીયો

નમસ્કાર મિત્રો...
ફરીવાર તમારા માટે હું એનિમેશન વિડીયો બનાવીને લઈને આવ્યો છું. જે તમને તથા તમારા વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.

અહી ઉચ્ચાલનના ત્રણ પ્રકારોને સહેલાઈથી કેમ યાદ રાખવા તે એનિમેશન વિડીયોના સ્વરૂપમાં મુકેલ છે. તો તમે Youtube પર નીચેની લીંક પરથી વિડીયો જોઈ શકશો. ક્લિક કરો નીચેની લીંક.

https://www.youtube.com/watch?v=uAY6HhKB7eQ

આ વિડીયો ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
આવા તમામ વિડીયો માટે :- ક્લિક કરો
Copyright 2016 @ VISHAL VIGYAN. Blogger દ્વારા સંચાલિત.