હોમ » , , , , , » ધો. 6-7-8 વિજ્ઞાન અને સામા. વિજ્ઞાન MCQ એન્ડ્રોઈડ ગેમ

ધો. 6-7-8 વિજ્ઞાન અને સામા. વિજ્ઞાન MCQ એન્ડ્રોઈડ ગેમ

નમસ્કાર...
ધોરણ 6-7-8 ના બાળકો માટે ઉપયોગી થાય તેવી એન્ડ્રોઈડ એપ્સ મુકુ છું. અહી ધોરણ 6-7-8 ની વિજ્ઞાન અને સામાજિક વિષયની MCQ એપ મુકેલ છે. આ એપ્સમાં બંને સત્રોના તમામ પાઠના MCQ પ્રશ્નો મુકેલ છે.

સાથે આ એપ્સ કોઈપણ પરીક્ષાની તૈયારી કરવામાં પણ ઉપયોગી થશે. તો જરૂર ડાઉનલોડ કરો આ એપ પ્લે સ્ટોર પરથી. બાળકોને ખૂબ જ ઉપયોગી થશે.

ડાઉનલોડ માટે નીચે ક્લિક કરો -
ધોરણ 6-7-8 વિજ્ઞાન અને સામાજિક એપ :- ડાઉનલોડ

આવી બીજી ઉપયોગી એપ્સ માટે આ બ્લોગ જોતા રહો.

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

Copyright 2016 @ VISHAL VIGYAN. Blogger દ્વારા સંચાલિત.