હોમ » , » કમ્પ્યુટર ક્વિઝ બનાવવા માટેનો સોફ્ટવેર કરો ડાઉનલોડ

કમ્પ્યુટર ક્વિઝ બનાવવા માટેનો સોફ્ટવેર કરો ડાઉનલોડ

નમસ્કાર મિત્રો...
તમે ઘણી વાર કમ્પ્યુટર પર ચાલતી KBC જેવી ક્વિઝ ગેમ જોઈ હશે. જેનું નામ ફ્લેશ ગેમ પણ છે. તો તમે પણ તમારા વિષય અને ધોરણની આવી ક્વિઝ બનાવો.

માત્ર એક સોફ્ટવેર ડાઉનલોડ કરો. તેને INSTALL કરો અને તેમાં પ્રશ્ન અને ઉત્તર નાખી ક્વિઝ બનાવો.

ક્વિઝ સોફ્ટવેર ડાઉનલોડ માટે :- CLICK HERE
(સાઈઝ માત્ર 11 MB)

ક્વિઝ સોફ્ટવેર શરૂ કરવાની Register Key :- CLICK HERE
(Notepad ની ફાઈલ છે)

ફાઈલ લીંક માટે વિવેક જોષીનો આભાર

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

Copyright 2016 @ VISHAL VIGYAN. Blogger દ્વારા સંચાલિત.