હોમ » , » સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે Maths Short Tricks ભાગ-4 ગુજરાતી વિડીયો

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે Maths Short Tricks ભાગ-4 ગુજરાતી વિડીયો

નમસ્કાર...
હાલમાં ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી જ હોય છે. તો આવી પરીક્ષાઓમાં ગણિતને લગતા પ્રશ્નો વધુ પૂછવામાં આવે છે. પરીક્ષા વખતે ગણતરી માટે પુરતો સમય હોતો નથી. તો ટૂંકી રીતથી કેમ ગણતરી કરવી તેના માટે ગુજરાતી ભાષામાં જ વિડીયો બનાવેલ છે.

અહી તેની વિડીયો સિરીઝ શરૂ કરેલ છે. તેનો ચોથો વિડીયો મુકેલો છે. આ વિડીયોમાં ખૂણાઓ વિશેની વાત છે. તો આવો જોઈએ વિડીયો નીચેથી... 
https://www.youtube.com/watch?v=fMgXq-b0oUA

 આવા તમામ વિડીયો માટે નીચે ક્લિક કરી ચેનલ Subscribe કરો
CLICK HERE FOR SUBSCRIBE

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

Copyright 2016 @ VISHAL VIGYAN. Blogger દ્વારા સંચાલિત.