હોમ » , , » વિજ્ઞાનના કુલ 35 પ્રયોગોની ઈ-બુક કરો ડાઉનલોડ PDF ફાઈલમાં

વિજ્ઞાનના કુલ 35 પ્રયોગોની ઈ-બુક કરો ડાઉનલોડ PDF ફાઈલમાં

નમસ્કાર...
અહીં હુ વિજ્ઞાનના સામાન્ય પ્રયોગોની મારી બનાવેલ ફાઈલ રજૂ કરું છું.

વિજ્ઞાનમાં ઘણા બધા પ્રયોગો આવેલા છે, પણ અહીં વિજ્ઞાન મંડળ અને વિજ્ઞાન મેળામાં ઉપયોગી થાય તેવા 35 સામાન્ય પ્રયોગોની મે એક પીડીએફ ફાઈલ બનાવી છે.

અહીં પ્રયોગોની સચિત્ર અને વિગતવાર માહિતી રજૂ થયેલ છે તથા પીડીએફ હોવાથી સહેલાઈથી ડાઉનલોડ કરી શકો.

પ્રયોગની ફાઈલ ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો
ફાઈલની સાઈઝ માત્ર 5.2 MB છે.

આ ફાઈલને બધા સુધી શેર કરો. તમારા બ્લોગ પર પણ મુકી શકો છો.

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

Copyright 2016 @ VISHAL VIGYAN. Blogger દ્વારા સંચાલિત.