હોમ » , » વિજ્ઞાનના ઉપયોગી સાત સોફ્ટવેર કરો ડાઉનલોડ

વિજ્ઞાનના ઉપયોગી સાત સોફ્ટવેર કરો ડાઉનલોડ

નમસ્કાર મિત્રો...
અહી વિજ્ઞાનના સોફ્ટવેરની પોસ્ટ મુકેલ છે. અહી વિજ્ઞાનને લગતા કુલ સાત સોફ્ટવેર મુકેલા છે. નોંધ લેજો કે આ સોફ્ટવેર માત્ર કમ્પ્યુટરમાં જ ચાલશે અને Windows સિસ્ટમમાં જ સપોર્ટ કરશે. તો ડાઉનલોડ કરવા નીચે DOWNLOAD બટન હશે તેના પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકાશે.

1. Google Earth
- કમ્પ્યુટર દ્વારા આખી પૃથ્વીને જોવા માટેનો સોફ્ટવેર
- DOWNLOAD

2. Stellarium
- કમ્પ્યુટર પર રાત્રીના તારાઓ, ચંદ્ર, નક્ષત્રો જોવા માટેનો ઉત્તમ સોફ્ટવેર
- DOWNLOAD

3. Celestia
- આ સોફ્ટવેર પણ તારાઓ અને ગ્રહોની વિવિધ બાબતો 3ડી માં બતાવનાર સોફ્ટવેર છે.
- DOWNLOAD

4. Graphical Calculator
- આલેખ અને તેને લગતી ગણતરી માટેનું કેલ્ક્યુલેટર સોફ્ટવેર
- DOWNLOAD

5. Worldwide Telescope
- અવકાશને જુઓ ટેલિસ્કોપની નજરેથી. ઉપયોગી સોફ્ટવેર
- DOWNLOAD

6. Chemix
- રાસાયણિક સમીકરણ સંતુલન અને અન્ય રાસાયણિક પ્રક્રીયાઓ માટેનો સોફ્ટવેર
- DOWNLOAD

7. Periodic Table
- આવર્ત કોષ્ટકને લગતી તમામ માહિતી અને કોષ્ટક માટેનો સોફ્ટવેર
- DOWNLOAD

બીજા સોફ્ટવેર માટે જોતા રહો આ વેબસાઈટ.

2 comments:

Copyright 2016 @ VISHAL VIGYAN. Blogger દ્વારા સંચાલિત.